Powered By Blogger

શનિવાર, 2 જાન્યુઆરી, 2021

જિલ્લા ઈંનોવશન ફેર

  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , વડોદરા

        જિલ્લા કક્ષાનો ઓનલાઈન                 એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ -                       ૨૦૨૦-૨૧ 

INNOVATION WRITE - UP FORMAT FOR BOOKLET

 ✒ નવતર પ્રયોગનું શીર્ષક :Teach through mobile,Learn by mobile

✒  નામ : ચૌધરી મહેશ નારાયણદાસ

✒ શાળાનું નામ :સેગુવાડા  પ્રાથમિક શાળા

✒  સરનામું : 

        ગામ: સેગુવાડા,  

        પોસ્ટ:પલાસવાડા

✒ તાલુકો : ડભોઇ

✒ જિલ્લો : વડોદરા

✒  કોન્ટેક્ટ નં .  94 277 84 187

✒ ઈ - મેઈલ :mahesh27681@gmail.com

મદદનીશ શિક્ષક: શ્રીમતી જયશ્રી મહેશ ચૌધરી

 ✒  શૈક્ષણિક સમસ્યા તેને લગતી આંકડાકીય અને વિસ્તૃત માહિતી પણ લખવી ):

Covid-19 અંતર્ગત lockdown માં વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડતી હતી વિદ્યાર્થીઓ અન્ય વિષયો તો ભણી લેતાં હતા પરંતુ ગણિત વિષયમાં વોટ્સએપના માધ્યમથી ભણવામાં મુશ્કેલી પડતી હતી આ પરિસ્થિતિ દરમિયાન ગણિત શિક્ષક અને હું lockdown ના કારણે સાથે મળી શકે તેમ નહોતા.

ધોરણ.    નવતર પહેલાંની      નવતર પછીની

               સ્થિતિ.                   સ્થિતિ

3               5                            7

4               9                           12

5               7                           11

6               3                            7

7               7                           11

8               8                          12

 ✒ આ નવતર પ્રયોગ ક્યાં લક્ષ્યજૂથને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો હતો ? 

ધોરણ:૩ થી 8નાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો

 ✒ વિભાગ : 

 Use of Technology ટેકનોલોજીનો ઉપયોગ

 Mathematics - ગણિત

social science - સામાજિક વિજ્ઞાન 

 ✒ નવતર પ્રયોગનાં પહેલા અને પછીની પરિસ્થિતિનું આંકડાકીય અને વિસ્તૃત વર્ણન  :

આ innovation પહેલા  જે વિદ્યાર્થીઓ,અમુક કારણોસર, વર્ચ્યુઅલ ક્લાસરૂમ માં ભાગ લઈ શકતા નહોતા તેઓ youtube ના વિડીયો દ્વારા કે બ્લોગની માહિતી દ્વારા પોતાને અનુકૂળ સમયે ગણિત વિષયનું તેમજ અન્ય મુદ્દાઓ નુ શિક્ષણ લઈ શકે છે.

✒ પરિણામો : ( આંકડાકીય અને વિસ્તૃત વર્ણન જેમાં કોષ્ટક , આલેખ વગેરે નો ઉપયોગ ઇચ્છનીય છે.

નવતર પ્રયોગ પહેલા અને પછીની પરિસ્થિતિ

✒  નવતર પ્રયોગનું વર્ણન ( સંપૂર્ણ પ્રક્રિયાનું મુદ્દાવાર વર્ણન:

🎥 Youtube Channel(વિદ્યાર્થીઓ માટે)

 મારા પત્ની શ્રીમતી જય શ્રી મહેશ ચૌધરી કેજે ખાનગી શાળામાં ગણિત વિષયના શિક્ષક છે તેઓ તેમના વિદ્યાર્થીઓને ઓનલાઇન ગણિત ભણાવતા હતા તેમની મદદથી મેં સ્ક્રીન રેકોર્ડર દ્વારા વિડિયો રેકોર્ડિંગ કરી એડિટ કરી અને મારી youtube ચેનલ કે જેમણે અગાઉ બનાવેલ હતી તેની પર મૂક્યા અને તેની લીંક મેં whatsapp તથા facebookપેેેજ પર અપલોડ કરી જેથી વિદ્યાર્થીઓ પોતાના અનુકૂળ સમયે તે વીડિયો જોઈ શકે

  ત્યારબાદ વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત પ્રોત્સાહન આપવા તેમણે શાળામાં કરેલ વિવિધ પ્રવૃત્તિઓના વિડીયો અપલોડ કર્યા તેમજ વાર-તહેવાર અને અન્ય તિથિઓ ને લગતા પણ વિડીયો અપલોડ કર્યા

 💻 બ્લોગ(વિદ્યાર્થીઓ માટે)

  •   ત્યારબાદ વિદ્યાર્થીઓને ગણિત ના વિડીયો અંગેની માહિતી આપવા ગુજરાતી બ્લોગ લખવાની શરૂઆત કરી જેમાં ગણિત ઉપરાંત અન્ય મુદ્દા જેમકે ગરબા વિશે ની માહિતી,  COVID-19ની બીક દૂર કરવા પ્રેરણાત્મક વાર્તા,ટીચર્સ ડે નિમિત્તે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે માહિતી,  નવરાત્રી અંગેની માહિતી,  ચાલવાના ફાયદા (સ્વાસ્થ્ય) વગેરે પોસ્ટ ગુજરાતીમાં લખી જેની લીંક મેં whatsapp, facebook page પર સેન્ડ કરી જેમાં મેં અત્યાર સુધી લગભગ ૯૦  જેટલી પોસ્ટ લખેલ છે

   💻 બ્લોગ(શિક્ષકો માટે)

ત્યારબાદ નિષ્ઠા તાલીમ આવી કે જેમા હુ માસ્ટર ટ્રેનર્સ હતો તેથી અમારા ડભોઇ તાલુકામાં કુંઢેલા અને ભીલાપુર  ક્લસ્ટર ના શિક્ષકોને માર્ગદર્શન આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું જેથી શિક્ષકો માટે મેં અન્ય બ્લોગ બનાવ્યો જેમાં દરેક મો મોડ્યુલની ઇંગલિશ,  હિન્દી અને ગુજરાતી પીડીએફ મૂકી જેમાં મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો શિક્ષકો માટેના આ બ્લોગમાં મેં અત્યાર સુધી ૪૦+ પોસ્ટ લખેલ છે જેમાં ટેકનોલોજી COVID-19,inspireએવોર્ડ,  ખેલો ઇન્ડિયા , વોટર કાર્ડ અંગેની માહિતી આપવામાં આવી છે.

💱 Google Local guide(સા.વિજ્ઞાન શિક્ષક           તરીકે)

    શિક્ષક હોવાને નાતે ભૌગોલિક પરિસ્થિતિ ની માહિતી માટે અને વિવિધ ગામ તાલુકાના જિલ્લાના નકશા પ્રેક્ટીકલી સમજાવવા માટે હું ગૂગલના local guide તરીકે  શાળાઓ ના ફોટા અને રીવ્યુ અપલોડ કરું છું તેમજ મારી શાળાના ગામ વિશેની માહિતી અને ફોટા પણ મે ગુગલ મેપ પર અપલોડ કર્યા છે જેથી બાળકો નકશા તેમ જ ગામ વિશેની માહિતી જાણી શકે અને જેને જાણીને બાળકોને ખૂબ આનંદ થયો હતો મારા આ પ્રયત્નો ની નોંધ  Google એ પણ લીધેલ છે. જેની તેમણે E-mail દ્વારા શુભેચ્છા પાઠવેલ છે.

 ✒  ફોટોગ્રાફ્સ / વિડીઓ / પીડીએફ

Youtube channel અને Blog 

ઈંનોવશનનાં વિભાગ

બ્લોગ અંગે viewer નાં અભિપ્રાય

Google નો મારા contribution અંગેનો Thanks Gmail

My Google Local Guide Profile

બુધવાર, 9 ડિસેમ્બર, 2020

તાલૂકા ઈંનોવશન ફેર

 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , વડોદરા તાલુકા કક્ષાનો ઓનલાઈન એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ -૨૦૨૦-૨૧ 

INNOVATION WRITE - UP FORMAT FOR BOOKLET

 ✒ નવતર પ્રયોગનું શીર્ષક :Teach through mobile,Learn by mobile

✒  નામ : ચૌધરી મહેશ નારાયણદાસ

✒ શાળાનું નામ :સેગુવાડા  પ્રાથમિક શાળા

✒  સરનામું : 

        ગામ: સેગુવાડા,  

        પોસ્ટ:પલાસવાડા

✒ તાલુકો : ડભોઇ

✒ જિલ્લો : વડોદરા

✒  કોન્ટેક્ટ નં .  94 277 84 187

✒ ઈ - મેઈલ :mahesh27681@gmail.com

મદદનીશ શિક્ષક: શ્રીમતી જયશ્રી મહેશ ચૌધરી

 ✒  શૈક્ષણિક સમસ્યા તેને લગતી આંકડાકીય અને વિસ્તૃત માહિતી પણ લખવી ):

Covid-19 અંતર્ગત lockdown માં વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડતી હતી વિદ્યાર્થીઓ અન્ય વિષયો તો ભણી લેતાં હતા પરંતુ ગણિત વિષયમાં વોટ્સએપના માધ્યમથી ભણવામાં મુશ્કેલી પડતી હતી આ પરિસ્થિતિ દરમિયાન ગણિત શિક્ષક અને હું lockdown ના કારણે સાથે મળી શકે તેમ નહોતા.

ધોરણ.    નવતર પહેલાંની      નવતર પછીની

               સ્થિતિ.                   સ્થિતિ

3               5                            7

4               9                           12

5               7                           11

6               3                            7

7               7                           11

8               8                          12

 > આ નવતર પ્રયોગ ક્યાં લક્ષ્યજૂથને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો હતો ? 

ધોરણ:૩ થી 8નાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો

 વિભાગ : 

 Use of Technology ટેકનોલોજીનો ઉપયોગ

 Mathematics - ગણિત

social science - સામાજિક વિજ્ઞાન 

 ✒ નવતર પ્રયોગનાં પહેલા અને પછીની પરિસ્થિતિનું આંકડાકીય અને વિસ્તૃત વર્ણન  :

આ innovation પહેલા  જે વિદ્યાર્થીઓ,અમુક કારણોસર, વર્ચ્યુઅલ ક્લાસરૂમ માં ભાગ લઈ શકતા નહોતા તેઓ youtube ના વિડીયો દ્વારા કે બ્લોગની માહિતી દ્વારા પોતાને અનુકૂળ સમયે ગણિત વિષયનું તેમજ અન્ય મુદ્દાઓ નુ શિક્ષણ લઈ શકે છે.

પરિણામો : ( આંકડાકીય અને વિસ્તૃત વર્ણન જેમાં કોષ્ટક , આલેખ વગેરે નો ઉપયોગ ઇચ્છનીય છે.

નવતર પ્રયોગ પહેલા અને પછીની પરિસ્થિતિ

✒  નવતર પ્રયોગનું વર્ણન ( સંપૂર્ણ પ્રક્રિયાનું મુદ્દાવાર વર્ણન:

 મારા પત્ની શ્રીમતી જય શ્રી મહેશ ચૌધરી કેજે ખાનગી શાળામાં ગણિત વિષયના શિક્ષક છે તેઓ તેમના વિદ્યાર્થીઓને ઓનલાઇન ગણિત ભણાવતા હતા તેમની મદદથી મેં સ્ક્રીન રેકોર્ડર દ્વારા વિડિયો રેકોર્ડિંગ કરી એડિટ કરી અને મારી youtube ચેનલ કે જેમણે અગાઉ બનાવેલ હતી તેની પર મૂક્યા અને તેની લીંક મેં whatsapp તથા facebookપેેેજ પર અપલોડ કરી જેથી વિદ્યાર્થીઓ પોતાના અનુકૂળ સમયે તે વીડિયો જોઈ શકે

  ત્યારબાદ વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત પ્રોત્સાહન આપવા તેમણે શાળામાં કરેલ વિવિધ પ્રવૃત્તિઓના વિડીયો અપલોડ કર્યા તેમજ વાર-તહેવાર અને અન્ય તિથિઓ ને લગતા પણ વિડીયો અપલોડ કર્યા

  ત્યારબાદ વિદ્યાર્થીઓને ગણિત ના વિડીયો અંગેની માહિતી આપવા ગુજરાતી બ્લોગ લખવાની શરૂઆત કરી જેમાં ગણિત ઉપરાંત અન્ય મુદ્દા જેમકે ગરબા વિશે ની માહિતી,  COVID-29ની બીક દૂર કરવા પ્રેરણાત્મક વાર્તા,ટીચર્સ ડે નિમિત્તે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે માહિતી,  નવરાત્રી અંગેની માહિતી,  ચાલવાના ફાયદા (સ્વાસ્થ્ય) વગેરે પોસ્ટ ગુજરાતીમાં લખી જેની લીંક મેં whatsapp, facebook page પર સેન્ડ કરી જેમાં મેં અત્યાર સુધી લગભગ ૯૦  જેટલી પોસ્ટ લખેલ છે

   ત્યારબાદ નિષ્ઠા તાલીમ આવી કે જેમા હુ માસ્ટર ટ્રેનર્સ હતો તેથી અમારા ડભોઇ તાલુકામાં કુંઢેલા અને ભીલાપુર  ક્લસ્ટર ના શિક્ષકોને માર્ગદર્શન આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું જેથી શિક્ષકો માટે મેં અન્ય બ્લોગ બનાવ્યો જેમાં દરેક મોડલિંગ માહિતી સાથે તે મોડ્યુલની ઇંગલિશ,  હિન્દી અને ગુજરાતી પીડીએફ મૂકી જેમાં મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો શિક્ષકો માટેના આ બ્લોગમાં મેં અત્યાર સુધી ૪૦ પોસ્ટ લખેલ છે જેમાં ટેકનોલોજી COVID-19,inspireએવોર્ડ ખેલો ઇન્ડિયા વોટર કાર્ડ અંગેની માહિતી આપવામાં આવી છે

    શિક્ષક હોવાને નાતે ભૌગોલિક પરિસ્થિતિ ની માહિતી માટે અને વિવિધ ગામ તાલુકાના જિલ્લાના નકશા પ્રેક્ટીકલી સમજાવવા માટે હું ગૂગલના local guide તરીકે ગણિત શાળાઓ ના ફોટા અને રીવ્યુ અપલોડ કરું છું તેમજ મારી શાળાના ગામ વિશેની માહિતી અને ફોટા પણ મે ગુગલ મેપ પર અપલોડ કર્યા છે જેથી બાળકો નકશા તેમ જ ગામ વિશેની માહિતી જાણી શકે અને જેને જાણીને બાળકોને ખૂબ આનંદ થયો હતો મારા આ પ્રયત્નો ની નોંધ ઓન્લી વિશે જેનું તેમણે મને ઈમેલ ધ્વારા પણ શુભેચ્છા પાઠવેલ છે.

 ✒  ફોટોગ્રાફ્સ / વિડીઓ / પીડીએફ

રવિવાર, 8 નવેમ્બર, 2020

Walli - 4K, HD Wallpaper's & Background's APK Download 2020

Walli - 4K, HD Wallpaper's & Background's APK Download 2020

વલી - 4 કે, એચડી વ Wallpaperલપેપર અને પૃષ્ઠભૂમિની એપીકે ડાઉનલોડ 2020

https://play.google.com/store/apps/details?id=com.shanga.walli
Image source:google playstore, image by:walli app

 નવું લક્ષણ!  સંશોધિત બેકડ્રોપ ટ્રાન્સફોર્મર: નવી વાલી પ્લેલિસ્ટ સુવિધા સાથે વૈવિધ્યપૂર્ણ કોર્સમાં તમારા બેકડ્રોપને બદલો.  તમને ગમે તે ફોટા પસંદ કરો, પ્લેને દબાવો અને તમારી બેકડ્રોપ આમ તમારી સપોર્ટેડ પુનરાવર્તન પર ફરીથી સુધારશે.  અમારું માનવું છે કે તમે તેનું સ્વાગત કરો છો!

 ગૂગલ વ Wallpapersલપેપર એપ્લિકેશન માટે વiલી બેકડ્રોપ્સને યાદ કરવામાં આવે છે.  અમે ગુગલ દ્વારા પસંદ કરવામાં ખુશ છીએ.

 દરેક વસ્તુના પ્રકાશમાં, આજકાલ, આપણે આપણા ટેલિફોન પર દરરોજ સો કરતા વધુ વાર લઈએ છીએ.  અમારું ટેલિફોન બેકડ્રોપ આપણે જોઈએ છીએ તે મુખ્ય વસ્તુ છે, તે ખરેખર આપણા દૃષ્ટિકોણને અસર કરી શકે છે અને તે ઉપરાંત આપણી નવલકથાના પાત્રને અભિવ્યક્ત કરવાની એક અસામાન્ય વ્યૂહરચના છે.

 મોટેભાગની બાંહેધરી આપવા માટે, વ Wallલ્લી, એક સંશોધનાત્મક બેકડ્રોપ એપ્લિકેશન, જે અમે રવાના કરી હતી તે આ સમજૂતી છે, જેમાં પહોંચની અંદર ઠંડી પૃષ્ઠભૂમિ શામેલ છે.  અમને વિશ્વાસ છે કે તે મહત્વપૂર્ણ છે કે તમે કોઈ શંકા વિના ખસેડવાની અને તેજસ્વી બેકડ્રોપ્સ શોધી શકો છો જે તમને ખુશખુશાલ કરશે અને દરેક વખતે જ્યારે તમે તમારો ટેલિફોન મેળવતા હો ત્યારે અપવાદરૂપ અનુભવો.

 મોર, વાહનો અને દૃશ્યના તુલનાત્મક મૂળ ફોટાઓ પ્રદાન કરતી આ ફક્ત એક અતિરિક્ત બેકડ્રોપ અને સંસ્થાઓ એપ્લિકેશન નથી

 કલ્પનાશીલ બેકડ્રોપ્સ |  વલ્લી એ તમારા વિરોધાભાસ માટે, એક ઉચ્ચતમ ગેજ, નવલકથાનો સ્પષ્ટ સંગ્રહ અને કૂલ બેકડ્રોપ્સનો ખાસ કારીગરો દ્વારા બનાવેલો સંગ્રહ છે.  તમારો ટેલિફોન અને ટેબ્લેટ ક્યારેય એટલો સુંદર નથી રહ્યો :)

 ટોચના નિષ્ણાતોનું એક જૂથ |  વલી એ જ રીતે વિશ્વભરના કારીગરોનું એક વિશિષ્ટ નેટવર્ક છે, તેમની દરેકને તેમની આશ્ચર્યજનક શૈલી સાથે, વiલી મેળાવડા દ્વારા સ્વતંત્ર રીતે કાળજીપૂર્વક પસંદ કરવામાં આવે છે.  અમે વિશ્વભરના શ્રેષ્ઠ દ્રશ્ય નિષ્ણાતોની સંભાળ રાખી છે જેથી તમારે ન કરવું પડે.  નવી ક્ષમતાઓ શોધો, તેમની કારીગરીની તપાસ કરો અને બહુમુખી અથવા ટેબ્લેટ માટે તમારી આગલી સૌથી પ્રિય પૃષ્ઠભૂમિ શોધો!

 કારીગરોને તેમના કામ માટે વળતર મળે છે  અમારી એપ્લિકેશનનો ઉપયોગ કરીને, તમે કારીગરોને તેમની કળા માટે સમર્થન પ્રાપ્ત કરવામાં મદદ કરશે.  અમે પ્રત્યેક ષડયંત્ર કારીગરને તેમને અમારા વેતન આપીને પુરસ્કાર આપીએ છીએ.

 હવે APK ડાઉનલોડ કરો

Walli App download

 વi'sલીની મુખ્ય લાક્ષણિકતાઓ

 + 3 નિયમ ટુકડાઓ સાથે અમારી સ્વર્ગીય બેકડ્રોપ્સમાં સફળતાપૂર્વક બ્રાઉઝ કરો:

 + વૈશિષ્ટિકૃત: વiલિ ટોળું ભલામણ કરે છે તે બેકડ્રોપ્સ તપાસો.

 + લોકપ્રિય: વિવિધ ગ્રાહકો અનુસાર શ્રેષ્ઠ બેકડ્રોપ શું છે તે શોધો.

 + તાજેતરના: એપ્લિકેશન પર નવીનતમ બેકડ્રોપ્સ શોધો.

 + શ્રેણીઓ (પ્રાણીઓ, અવકાશ, પ્રકૃતિ, અવતરણ, ખોપરી, કાળો, વગેરે…)

 - તમારી પસંદની કારીગરોની જેમ અને તેમને તમારી પોતાની પ્રોફાઇલમાં પછીથી ઝડપથી શોધો.

 - એપ્લિકેશન છોડ્યા વિના બીજો બેકડ્રોપ સેટ કરો: તમારી નવી પ્રિયતમ પૃષ્ઠભૂમિ પસંદ કરો અને એપ્લિકેશનમાંથી તમારી ટેલિફોન સ્થાપનને ખરેખર બદલો.  મૂળભૂત રીતે છબીને ટેપ કરો અને "બેકડ્રોપ તરીકે સેટ કરો" પસંદ કરો.

 - વિવિધ વિષયો પર બેકડ્રોપનું પ્રચંડ ખાતરી: વિંટેજ, પ્રેમ, પ્રિય, સ્માર્ટ, ભયાનક ... અમે તમામ વૃત્તિઓ અને રીતભાત માટે મથકો પ્રદાન કરીએ છીએ!

 - બેકડ્રોપનાં ઘણાબધા કદ ખુલ્લા: બેકડ્રોપ ડાઉનલોડ કરતા પહેલાં, વiલી તમને તે ઉદ્દેશ્ય તરફ દોરી જશે જે તમારા વિરોધાભાસમાં શ્રેષ્ઠ બેસે.

 - તમારા સપોર્ટેડ નિષ્ણાતોને જાણો: અમારું દરેક એચડી બેકડ્રોપ્સ કારીગર પ્રોફાઇલ પૃષ્ઠ સાથે સંકળાયેલું છે.  તમારી પાસે તેની / તેની બધી ખુલ્લી કારીગરી જોવાનું અને તેમની સાઇટ અને કેઝ્યુઅલ એસોસિએશનો સાથેના થોડું બાયો અને ડાયરેક્ટ ઇન્ટરફેસોના પરિણામે કારીગરનો અભ્યાસ કરવાનો વિકલ્પ હશે.

 અમારા વિશેષજ્ ofોની સ્થાન (સારી) સાથે પરિચિત થવા માટે, વલ્લી પર વર્ગ કારીગરોમાં શ્રેષ્ઠ વિષેના કેટલાક જવાબો મેળવવા અને નવા અને ઠંડી બેકડ્રોપ્સને શોધવા માટે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અનુસરો.

 કોઈપણ વિનંતીઓ માટે, અથવા જો તમે કોઈ કારીગર છો અને વાલી લોકોના જૂથ માટે મહત્વપૂર્ણ બનવા માંગતા હો, તો તમારે ઇમેઇલ પર અમારી સાથે જોડાવા જોઈએ

 ઉપયોગની શરતો પર અપડેટ: વાલ્લી પર આપવામાં આવતી તમામ કારીગરીઓ બોલવાની રીતમાં વ્યક્તિગત ઉપયોગ માટે છે!  જો તમને વ્યવસાયના કારણોસર અભિવ્યક્ત કળાઓમાંથી કોઈ એકનો ઉપયોગ કરવા માટે મોહિત છે, જો તે બધી મુશ્કેલી ન હોય તો કારીગરનો સંપર્ક કરો.

બુધવાર, 28 ઑક્ટોબર, 2020

ગણિત, ધોરણ:8, એકમ:6-વર્ગ અને વર્ગમૂળ, સ્વાધ્યાય:6.3,6.4,દાખલા, ભાગ-4

ગણિત, ધોરણ:8, એકમ:6-વર્ગ અને વર્ગમૂળ, સ્વાધ્યાય:6.3,6.4,દાખલા, ભાગ-4

ગણિત, ધોરણ:8, એકમ:6-વર્ગ અને વર્ગમૂળ, સ્વાધ્યાય:6.3,6.4,દાખલા, ભાગ-4

આ વિડિઓ માં ગણિત, ધોરણ:8, એકમ:6-વર્ગ અને વર્ગમૂળ, સ્વાધ્યાય:6.3,6.4,દાખલા, ભાગ-4 ની સમજૂતી આપવામાં આવી છે.

ધોરણ-8 માં ભણતા તમારા મિત્રો તથા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડો.*📣

👉 📢 કરો દુનિયાના દેશોની સફર ઘરે બેસીને, તે પણ વિવિધ રેડિયો સ્ટેશન🎼 સાંભળીને

MaheshChaudhari

👉🏻 *આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોનું નોટીફિકેશન તમને મળતું રહે.*

      ⚾   Like👍 , Share🏹, Subscribe📧📩⚾

--- 🖋*By: MAHESH CHAUDHARI📧

ગણિત, ધોરણ:4, એકમ:7- જગ અને મગ, દાખલાં, ભાગ-2

ગણિત, ધોરણ:4, એકમ:7- જગ અને મગ, દાખલાં, ભાગ-2

ગણિત, ધોરણ:4, એકમ:7- જગ અને મગ, દાખલાં, ભાગ-2

આ વીડિયોમાં ગણિત, ધોરણ:7, એકમ:7- જગ અને મગ, દાખલાં, ભાગ-2ની સમજુતી આપવામાં આવી છે.

ધોરણ-4 માં ભણતા તમારા મિત્રો તથા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડો.*📣

👉 📢 કરો દુનિયાના દેશોની સફર ઘરે બેસીને, તે પણ વિવિધ રેડિયો સ્ટેશન🎼 સાંભળીને

MaheshChaudhari

👉🏻 *આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોનું નોટીફિકેશન તમને મળતું રહે.*

      ⚾   Like👍 , Share🏹, Subscribe📧📩⚾

--- 🖋*By: MAHESH CHAUDHARI📧

ગણિત, ધોરણ:7, એકમ:7- જગ અને મગ, દાખલાં, ભાગ-1

 ગણિત, ધોરણ:7, એકમ:7- જગ અને મગ, દાખલાં, ભાગ-1

ગણિત, ધોરણ:7, એકમ:7- જગ અને મગ, દાખલાં, ભાગ-1

આ વિડીયો માં ગણિત, ધોરણ:7, એકમ:6, ત્રિકોણ અને તેના પ્રકાર, સ્વાધ્યાય:6.1(દાખલા), ભાગ-3ની સમજૂતી આપવામાં આવી છે.

ધોરણ-7 માં ભણતા તમારા મિત્રો તથા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડો.*📣

👉 📢 કરો દુનિયાના દેશોની સફર ઘરે બેસીને, તે પણ વિવિધ રેડિયો સ્ટેશન🎼 સાંભળીને

MaheshChaudhari

👉🏻 *આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોનું નોટીફિકેશન તમને મળતું રહે.*

      ⚾   Like👍 , Share🏹, Subscribe📧📩⚾

--- 🖋*By: MAHESH CHAUDHARI📧

ગણિત, ધોરણ:7, એકમ:6, ત્રિકોણ અને તેના પ્રકાર, સ્વાધ્યાય:6.1(દાખલા), ભાગ-3

    જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , વડોદરા         જિલ્લા કક્ષાનો ઓનલાઈન                 એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ -                       ૨૦...