Powered By Blogger

બુધવાર, 28 ઑક્ટોબર, 2020

બદલીના ઠરાવ મુજબ નવા નિયમો-2020

 


બદલીના ઠરાવ મુજબ નવા નિયમો




 *બદલીના નવા નિયમ મુજબ*


(૧) ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ ની અલગ સિનિયોરિટી નિભાવવાની રહેશે


(૨) જે વિભાગમાં વધ થતી હોય તે વિભાગના છેલ્લા ક્રમાંકના શિક્ષકની બદલી કરવાની રહેશે


(૩) વધના શિક્ષકોને જે તે વિભાગમાં જ મુકવાના રહેશે


(૪) ૧ થી ૫ ના શિક્ષકોને ૬ થી ૮ માં અને ૬ થી ૮ ના શિક્ષકોને ૧ થી ૫ માં મુકવાના રહેશે નહી


(૫) બદલીના પ્રસંગોમાં જે તે વિભાગ અને વિષય મુજબ સમાવવાના રહેશે


(૬) વધ / બદલી માટે જે તે વિભાગ અને વિષય મુજબ સૌ - પ્રથમ પોતાની પગાર કે.વ શાળામાં સમાવવાના રહેશે


(૭) પગાર કે.વ શાળામાં જગ્યા ના હોય તો તાલુકા અને તાલુકા શાળામાં જગ્યા ના હોય તો જીલ્લાની શાળામાં સમાવવાના રહેશે


(૮) જો ૧ થી ૫ ની જીલ્લાની તમામ જગ્યાઓ ભરાય જાય તો ૧ થી ૫ ના શિક્ષકોને ધોરણ ૬ થી ૮ માં સમાવવાના રહેશે પરંતુ તેને વધના શિક્ષક તરીકે મુકવાના રહેશે અને આગામી વધ/ઘટ કેમ્પમાં તેને વધના શિક્ષક તરીકે ગણીને બદલી કરવાની રહેશે


(૯) આ રીતે સમાવતી વખતે જો પોતાની મુળ શાળામાં ધોરણ ૬ થી ૮ માં જગ્યા હોય તો ત્યાં અથવા પગાર કે.વ / તાલુકા / જીલ્લાની શાળામાં સમાવવાના રહેશે.

Rules of transfer-badli na niyamo.jpg


બદલી ઠરાવ સુધારો


📃 સરભર રદ

✒1થી 5 ની જગ્યા માં 1થી 5 ના જ શિક્ષક

✒6 થી 8 ની જગ્યા માં 6થી8 ના જ શિક્ષક

✒પણ જો આમ છતાં વધ રહે તો 1 થી 5 ના શિક્ષક ને 6થી 8 ની જગ્યા માં મૂકી શકાશે

Rules of transfer-badli na niyamo.jpg


📃મર્જ માટે  વધ નો નિયમ

✒જ્યાં 1થી 7 છે ત્યાં 6 અને 7 માં 20 થી વધારે સંખ્યા ત્યાં 8 મુ ધોરણ આપશે

✒20 થી ઓછી ત્યાં બંધ

ઉપરોક્ત મુદ્દા ફક્ત જાણકારી માટે છે, સચોટ માહિતી માટે નીચેની લિંક ને ટચ કરો:👇

*✍️🔰📚 બદલી ઠરાવ સુધારા બાબત*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જિલ્લા ઈંનોવશન ફેર

    જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , વડોદરા         જિલ્લા કક્ષાનો ઓનલાઈન                 એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ -                       ૨૦...