(૧) ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ ની અલગ સિનિયોરિટી નિભાવવાની રહેશે
(૨) જે વિભાગમાં વધ થતી હોય તે વિભાગના છેલ્લા ક્રમાંકના શિક્ષકની બદલી કરવાની રહેશે
(૩) વધના શિક્ષકોને જે તે વિભાગમાં જ મુકવાના રહેશે
(૪) ૧ થી ૫ ના શિક્ષકોને ૬ થી ૮ માં અને ૬ થી ૮ ના શિક્ષકોને ૧ થી ૫ માં મુકવાના રહેશે નહી
(૫) બદલીના પ્રસંગોમાં જે તે વિભાગ અને વિષય મુજબ સમાવવાના રહેશે
(૬) વધ / બદલી માટે જે તે વિભાગ અને વિષય મુજબ સૌ - પ્રથમ પોતાની પગાર કે.વ શાળામાં સમાવવાના રહેશે
(૭) પગાર કે.વ શાળામાં જગ્યા ના હોય તો તાલુકા અને તાલુકા શાળામાં જગ્યા ના હોય તો જીલ્લાની શાળામાં સમાવવાના રહેશે
(૮) જો ૧ થી ૫ ની જીલ્લાની તમામ જગ્યાઓ ભરાય જાય તો ૧ થી ૫ ના શિક્ષકોને ધોરણ ૬ થી ૮ માં સમાવવાના રહેશે પરંતુ તેને વધના શિક્ષક તરીકે મુકવાના રહેશે અને આગામી વધ/ઘટ કેમ્પમાં તેને વધના શિક્ષક તરીકે ગણીને બદલી કરવાની રહેશે
(૯) આ રીતે સમાવતી વખતે જો પોતાની મુળ શાળામાં ધોરણ ૬ થી ૮ માં જગ્યા હોય તો ત્યાં અથવા પગાર કે.વ / તાલુકા / જીલ્લાની શાળામાં સમાવવાના રહેશે.
બદલી ઠરાવ સુધારો
📃 સરભર રદ
✒1થી 5 ની જગ્યા માં 1થી 5 ના જ શિક્ષક
✒6 થી 8 ની જગ્યા માં 6થી8 ના જ શિક્ષક
✒પણ જો આમ છતાં વધ રહે તો 1 થી 5 ના શિક્ષક ને 6થી 8 ની જગ્યા માં મૂકી શકાશે
📃મર્જ માટે વધ નો નિયમ
✒જ્યાં 1થી 7 છે ત્યાં 6 અને 7 માં 20 થી વધારે સંખ્યા ત્યાં 8 મુ ધોરણ આપશે
✒20 થી ઓછી ત્યાં બંધ
ઉપરોક્ત મુદ્દા ફક્ત જાણકારી માટે છે, સચોટ માહિતી માટે નીચેની લિંક ને ટચ કરો:👇
દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.
🚩દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી-જુદી ઉજવણી થાય છે.
🚩ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે.
🚩ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે "રામલીલા" ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે.
विविधता में एकता हमारे देश की विशेषता है। साथ ही विकास और शक्ति की परिचायक भी है। मानवीय एवं प्राकृतिकविविधताएँ होने पर भी उसमें अभिन्न एकसूत्रता है। विभिन्न दृष्टांतों द्वारा इस काव्य में भारत की भव्यता एवं दिलाता का गान किया गया है।
🚩નવરાત્રી, હિંદુઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને ગરબા કરવામા આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાંનવરાત્રી-નવએટલે ૯ અનેરાત્રીએટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
🚩 પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ; નોરતાં.
🚩 દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે.
🚩કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે
.
🚩 આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે,
કુમારિકા,
ત્રિમુર્તિ,
કલ્યાણી,
રોહિણી,
કાલી,
ચંડિકા,
શાંભવી,
દુર્ગા અને
સુભદ્રા.
🚩 નવરાત્રમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે.
અશ્વિન/આસો મહિનાના અજવાળીયા પક્ષમાં તેની શરૂઆત થાય છે. નવરાત્રી ઉત્સવની ઉજવણી સુદ પખવાડીયામાં પ્રતીપદાથી નવમી સુધી એમ કરવામાં આવે તેવું ધૌમ્ય-વકના કહેવામાં આવ્યું હતું.